માનવંતા ગ્રાહકોને અગત્યની સૂચના
POSITIVE PAY SYSTEM 01-01-2021
Form is mandetory for issue the cheque of 5,00,000 and above for CTS clearing.
આથી સર્વે માનવંતા ગ્રાહક મિત્રોને જાણ કરવાની કે તા.૦૧/૦૧/૨૦૨૧ (શુક્રવાર)થી આરબીઆઈના સરકયુલર પ્રમાણે POSITIVE PAY SYSTEM લાગુ કરવામાં આવેલ છે. તેથી તે મુજબ રૂા.૫,૦૦,૦૦૦/- કે તેથી વધુના કલીયરીંગના ચેકો લખનાર ખાતેદારે ધી આણંદ મર્કન્ટાઇલ કો- એાપ.બેન્ક લિ.ને અગાઉથી નીચે મુજબની વિગતો જણાવવાની રહેશે.
Payee Name, Cheque Amount, Cheque Date,
Cheque No. , A/c Type અને A/c No. (15 Digit)
ઉપરોકત વિગતો બેન્કને જણાવવા માટે નીચેમાંથી કોઇપણ એક વિકલ્પ પસંદ કરી શકાશે
- 1. www.amcblanand.com પર આપ register કરીને
- 2. clearing@amcblanand.com પર ઈમેલ કરીને અથવા તો
- 3. રૂબરૂમાં બેન્કમાં ચેકની વિગતો આપવાની રહેશે. – Download Form
વઘુમાં જણાવવાનું કે આપના ખાતામાં બેલેન્સ હોય તેવા સંજોગોમાં પણ અગાઉથી કન્ફર્મેશન બેન્કને નહીં કરેલ હોય તો કલીયરીંગમાં આવેલ ચેક પાસ કરવા કે ન કરવા તે બેન્કના હકકને આધીન રહેશે.
Online Form Submit-> Click here
Offline Form Download-> Download